Sunday, May 4, 2025

આંતરરાષ્ટ્રીય નૃત્ય સ્પર્ધામાં માધાપરની એકેડેમીનો દબદબો

Advertisement
Advertisement
Advertisement

આંતરરાષ્ટ્રીય નૃત્ય સ્પર્ધામાં માધાપરની એકેડેમીનો દબદબો

ઈન્ટરનેશનલ ડાન્સ કોમ્પિટીશનમા સિદ્ધિ મેળવનારી માધાપરની નટરાજડાન્સ એકેડેમીની છાત્રાઓ .

માધાપર , તા – ૪ ઈન્ટરનેશનલ ડાન્સ કોમ્પિટીશનમાં માધાપર સંચાલિત નટરાજ ડાન્સ એકેડમીની સાત કૃતિએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઉચ્ચ ક્રમાંક હાંસિલ કર્યા હતા . સંસ્કૃતિ ભારત ઈન્ટરનેશનલ ઓનલાઈન ડાન્સ નૃત્ય હરીફાઈ ૨૦૨૨ માં નટરાજ ફોક ડાન્સ ગ્રુપને પ્રથમ હેમાંગી ચાવડા , જાનકી ગુંસાઈ , ફોક યુએટ પ્રથમ , શબી મિરાણી , દ્વિતિ ઠક્કર , સેમીક્લા ઓફ યુએટમાં પ્રથમ , રાજવી મિરાણી ફોક સોલો ડાન્સમાં પ્રથમ , હેત્વી કોટક ફોક સોલો ૪ ડાન્સમાં દ્વિતીય ક્રમે , હેમાક્ષી ગોકાણી ફોક સોલો ડાન્સ ત્રીજા ક્રમે , એસલીન ફઝવાની સેમી ક્લાસિક્લ સોલોમાં ચોથા ક્રમે તેમજ ગ્રુપમાં ભાગ લેનાર નૃત્યાંગનાઓ વી મિરાણી , ઝિલ ભાનુશાલી , દેવાંશી પટેલ , ગ્રીવા ઠક્કર , હેની મહેતા , હીર પલણ , સ્વરા મહેારીને ઈન્ટરનેશનલ પુરસ્કાર મળવા બદલ અભિનંદન અપાયા હતા . એકેડમીના સંચાલિકા રાધિકા ટાંકે માર્ગદર્શન આપ્યું હતું . એકેડમીએ અત્યાર સુધી ૧૫૪ નેશનલ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે – રીપોર્ટ – મહેશ રાજગોર

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW