Wednesday, May 7, 2025

અમદાવાદ ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મોરબી: તાજેતરમાં અમદાવાદમાં શટલર એકડમી ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં જીબીએ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં કાવ્યા મારવાનીયાએ અંડર 15 કેટેગરીમાં સતત પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા તેઓની ગુજરાત ટીમ તરફથી પસંદગી થતા તેઓ 15 ડિસેમ્બરથી ઓડીશા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. મોરબીના પંક્તિ મારવાનીયા અને અમુલ ચૌહાણે પણ આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવો કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ બધા ખેલાડીઓ સ્કાય બેડમિન્ટન (+91 9727280091)એકેડેમી માં તાલીમબદ્ધ થયા છે તેથી એકેડેમી ખૂબ ગૌરવ અનુભવે છે. અને ભવિષ્યમાં વધુને વધુ ખેલાડીઓ મોરબીનું નામ રોશન કરે તે માટે કટિબધ્ધ છીએ. તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,790

TRENDING NOW