અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ દ્વાર ફ્રી નિદાન કેમ્પ અને પવિત્ર યજ્ઞ યોજાસે.
અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ દ્વારા ભગવાન ધનવંતરી અને અશ્વિનીકુમારો નો પવિત્ર યજ્ઞ યોજવામાં આવતો હોઈ છે. ત્યારે આગામી અશ્વિની નક્ષત્ર પર એટલે કે આગામી ૧૮/૦૫/૨૦૨૩ ને ગુરુવાર ના રોજ પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તે દિવસે અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ ના ડૉ. ધ્રુવ એસ. પટેલ(B.A.M.S.) MD(AM) દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આગમી ૧૮/૦૫ ના રોજ મોરબીના શનાળા રોડ, રત્નકલા એક્સપોર્ટ ની સામે આવેલ સોમનાથ કોમ્પલેક્ષ ના પહેલા માળે આવેલ “અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ” ખાતે યોજાનાર ફ્રી નિદાન કેમ્પ નો લાભ લેવા માટે આજે જ નીચે દર્શાવેલ નંબર પર રજિસ્ટ્રેશન કરો.
રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ કરો
૮૮૪૯૦ ૦૭૭૦૬





