Friday, May 2, 2025

અનુ. જાતિના યુવાન સાથે અભદ્ર વર્તન કરવાના મુદ્દે મહીસાગર કલેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા બી ડિવિઝન પોલીસને રજૂઆત કરતા મોરબી અનુસૂચિત જાતિ ના આગેવાનો

Advertisement
Advertisement
Advertisement

મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમતિ દુબે દ્વારા અનું. જાતિના યુવાનને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાના મામલે મોરબી અનુ. જાતિના આગેવાનો દ્વારા બી. ડિવિઝન પોલીસ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે.

અનિલભાઈ મોહનભાઇ ચાવડાએ રજુઆતમાં જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો આવેલો હતો. જેમાં મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા. ત્યારે ત્યાં પોતાની રજુઆત લઈને આવેલા પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના દલિત યુવાનને અભદ્ર ભાષાપ્રયોગ કરીને બધાની વચ્ચે તેને હડધૂત કર્યો હતો. તેની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ છે.

Related Articles

Total Website visit

1,502,699

TRENDING NOW