Friday, May 2, 2025

અધ્યયન મંડળ મોરબી દ્વારા આજે કાર્યશાળાનું આયોજન 

Advertisement
Advertisement
Advertisement

અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા

રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે 30મી કાર્યશાળા (સેમિનાર) દિનાઙક ૨/૧/૨૦૨૫ ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા વિપુલભાઈ અઘારા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ મહાકુંભ મેળો એક પરીચય પર એક વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા નમ્ર વિનંતી છે

અધ્યયન મંડળ મોરબી

સંયોજક

ડો જયેશભાઈ પનારા

સહસંયોજકો

વિજયભાઈ રાવલ

કમલેશભાઈ અંબાસણા

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW