Tuesday, August 11, 2026

અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી યુવાનને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી યુવાનને માર માર્યો.

હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા ગોવિદભાઇ અમરાભાઇ બોચીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી વિપુલ કાનજી, ગડુ ઉર્ફે હિમત કાનજી તથા મહેશ નામના ઈસમ દ્વારા ફરિયાદી એ અગાઉ નોંધાવેલ ફરિયાદનો ખાર રાખી બસ સ્ટેશન પાસે ધોકા અને પાઈપ વડે મારમારવામાં આવ્યો હતો અને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસ આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,962

TRENDING NOW