અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષ ભાઈ ભટ્ટ સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 15/02/2025 યુનિક સ્કૂલ ઉમા ટાઉનશિપ મુકામે વ્યસન મુક્તિ કાર્ય ક્રમ યોજાયો. જેમાં સ્કુલ ના આચાર્ય અમિત ભાઈ પટેલ નો ખૂબ સારો સહકાર મળિયો.. સાથે શાળાના બાળકો અને અધ્યાપકો એ પણ કાર્ય ક્રમ ને સફળ બનાવવા મા પોતાની હાજરી નોંધાવી.
ગાયત્રી પરિવાર મોરબી તરફથી.
1) અનિલ ભાઈ વીઠલાપરા
2) ગડારા પાર્થ ભાઈ
3) ગડારા વાત્સલ્ય ભાઈ
હાજર રહી બાળકોને વ્યસન ના કરવું અને બીજાં ને વ્યસન મુક્ત કરવા માટેના સપત લેવડાવ્યા.એક બાળકે મોબાઇલ માં પબજી ગેમ નહિ રમે એવી સપત લીધી હતી..