Saturday, March 14, 2026

અકસ્માતગ્રસ્ત કાર માંથી વિદેશી દારૂની બોટલો મળી.

Advertisement
Advertisement
Advertisement

અકસ્માતગ્રસ્ત કાર માંથી વિદેશી દારૂની બોટલો મળી.

મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક રોડની સાઈડમાં બાવળની કાંઠમાં અકસ્માત થયેલ ક્રૂઝ ગાડી માંથી વિદેશી દારૂની બોટલો મળી આવી.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક આવેલ રિલાયન્સ પંપ નજીક રોડની સાઈડમાં બાવળની ઝાડીમાં એક સેવરોલેટ ક્રુઝ કાર નંબર જીજે – 06 – EQ – 6032 અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હોય પોલીસે આ કાર ચેક કરતા કારની પાછળની સીટમાથી વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 3000 મળી આવતા પોલીસે 1 લાખની કિંમતની કાર સહિત રૂપિયા 1, 03,000નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરને આધારે ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધ્યો હતો.

Related Articles

Total Website visit

1,597,036

TRENDING NOW