Saturday, June 20, 2026

હિન્દ વૈભવ ઇમ્પેક્ટ ખંભાળિયા ધરમપુર ગામના સેફટી ટેન્કના ગંદા પાણી ના પ્રશ્ન માં તંત્રની આંખ ઊઘડી.

Advertisement
Advertisement
Advertisement

હિન્દ વૈભવ ઇમ્પેક્ટ ખંભાળિયા ધરમપુર ગામના સેફટી ટેન્કના ગંદા પાણી ના પ્રશ્ન માં તંત્રની આંખ ઊઘડી.

ખંભાળિયાના ધરમપુર ગામમાં મહાપ્રભુજી બેઠકની બાજુમાં વ્રજભૂમિ એપાર્ટમેન્ટ માથી મહિનાઓથી સેફટી ટેન્કનુ ગંદુ પાણી રસ્તા પર આવી રહ્યું છે. તેના અહેવાલો હિન્દ વૈભવ ન્યુઝમાં પ્રસિદ્ધ થતા તંત્રની આંખ ઊઘડી.ફોન દ્વારા અને અરજી દ્વારા માહિતગાર કરતા તંત્ર હરકતમાં આવ્યું. ફ્લેટ ખુલ્લા છે તેને નોટિસ પાઠવવામાં આવી છે તેમજ એપાર્ટમેન્ટની એક સામાન્ય નોટિસ બજાવવામાં આવી છે. સરપંચ રાકેશભાઈ નકુમ, મંત્રી પરમાર એ તુરંત સફાઈ કરવા નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવા મા‌ આવશે. તેવી નોટિસ‌ દ્વારા જાણ કરી છે.

Related Articles

Total Website visit

1,608,806

TRENDING NOW