Saturday, March 14, 2026

હળવદ યુવા ભાજપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન સમારોહનું આયોજન કરાશે

Advertisement
Advertisement
Advertisement

હળવદ યુવા ભાજપ દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતમાં પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ જોયા વગર કોરોનાના દર્દીઓની સેવા કરતા કોરોના વોરિયર્સ સંસ્થા અને સેવાભાવી સ્વયંસેવકોનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં હળવદ ખાતે કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી અને અન્ય જરૂરી સેવાઓ પુરી પાડી છે. તેવા સેવાભાવીઓનું માનભેર તા.30ના રોજ સવારે 10 કલાકે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તે સન્માન સમારોહ યોજાશે.

Related Articles

Total Website visit

1,596,690

TRENDING NOW