Wednesday, March 11, 2026

હળવદ :- માલણીયાદ જુગાર રમતા ચાર પકડાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ :- માલણીયાદ જુગાર રમતા ચાર પકડાયા.

હળવદ તાલુકાના માલણીયાદ ગામે રિંગ રોડ ઉપર જાહેરમાં તિનપતિનો જુગાર રમી રહેલા
(૧)હરીકૃષ્ણભાઇ હરજીવનભાઇ પરમાર
(૨)અનિરૂધ્ધસિંહ સુરૂભા રાઠોડ,
(૩)બળદેવભાઇ થોભણભાઇ પરમાર (૪)પ્રકાશભાઇ નાગજીભાઇ ડાભીને હળવદ પોલીસે રોકડા રૂપિયા 21,200/- સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW