Thursday, August 13, 2026

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેણાક મકાનમાંથી ૪૭ બોટલ દારૂનો જથ્થો મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેણાક મકાનમાંથી ૪૭ બોટલ દારૂનો જથ્થો મળ્યો.

હળવદ તાલુકાના કેદારીયા ગામે એક શખ્સના રહેણાક મકાનમાં પોલીસે રેઇડ કરી હતી ત્યારે પોલીસને મકાન માંથી ૪૭ જેટલી વિદેશી દારૂની બોટલ મડી આવી હતી ત્યારે આરોપી હાજર ન મળી આવતા તેને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે પોલીસે બાતમીને આધારે મહેશભાઈ દેવસીભાઈ ઝીંઝુવાડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની ૪૭ બોટલ કિંમત રૂપિયા ૧૭,૬૨૫ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,625,116

TRENDING NOW