Thursday, March 12, 2026

હળવદના વેગડવાવ ગામેથી ઈંગ્લીશ દારૂની ૩૭ બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદના વેગડવાવ ગામેથી ઈંગ્લીશ દારૂની ૩૭ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: હળવદ તાલુકાના વેગડવાવ ગામે ઇશનપુરવાળા રસ્તે આવેલ સુરુભા દરબારની વાડી નજીકથી ઈંગ્લીશ દારૂની ૩૭ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે ઇશનપુરવાળા રસ્તે આવેલ સુરુભા દરબારની વાડી નજીકથી આરોપી ઋત્વીકભાઇ કાળુભાઇ સુરેલા રહે. વેગડવાવ તા.હળવદ વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૭ કિં રૂ.૭૪૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW