Friday, June 19, 2026

હળવદના મયુર નગર ગામેથી લગ્નની લાલચ આપી સગીરાને એક ઈસમ ઉપાડી ગયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદના મયુર નગર ગામેથી લગ્નની લાલચ આપી સગીરાને એક ઈસમ ઉપાડી ગયો.

હળવદ તાલુકાના મયુર નગર ગામેથી સગીરાને લગ્નની લાલચ આપી વલીપણા માંથી ભગાડી લઈ જતા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામેથી આરોપી વિશાલ અજીતભાઈ કોળી રહે. મોરબી ઈન્દીરા નગરવાળો સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણામાથી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૬૩,૩૬૬, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,686

TRENDING NOW