Saturday, June 20, 2026

હળવદના પાંડાતિરથ ગામ નજીક થી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

હળવદના પાંડાતિરથ ગામ નજીક થી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.

હળવદના પાંડાતિરથ ગામ ના સ્મશાન પાછળ આવેલ વોકળામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના પાંડાતિરથ ગામે સ્મશાનની પાછળ, પાણીના વોકળામાં બાતમીને આધારે દરોડો પાડી સુંદરગઢ ગામના ધિરુભાઇ ટપુભાઇ ખાંભડીયાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો મળી રૂ. 1720નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી ધીરુ હાજર નહીં મળી આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,865

TRENDING NOW