Monday, June 22, 2026

હળવદના કવાડિયા ગામે ટ્રેનની હડફેટે યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

હળવદના કવાડિયા ગામે ટ્રેનની હડફેટે યુવકનું મોત.

હળવદના કવાડીયા ગામની સીમમાંથી નીકળતા રેલ્વેના પાટા ઉપર ટ્રેન નીચે કપાઇ જતા યુવકનુ મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ જયેશભાઇ કાનાભાઇ મકવાણા ઉ.વ. ૩૦ રહે મુળ મયુરનગર તા-હળવદ જી-મોરબી વાળો કોઇ કારણસર પોતાની મેળે રેલ્વે પાટા પર પડી રેલ્વે નીચે કપાઇ ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,057

TRENDING NOW