Sunday, March 8, 2026

હળવદનાં શીરોઈ ગામે બે કૌટુંબિક ભાઇઓએ ઝેરી દવા ગટગટાવી

Advertisement
Advertisement
Advertisement

હળવદ: હળવદ તાલુકાના શીરોઈ ગામે બે કૌટુંબિક ભાઇઓએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે નોંધ કરાઇ

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના શીરોઈ ગામે બે કૌટુંબિક ભાઇઓ લલીતભાઈ ઉર્ફે લાલાભાઈ પોપટભાઈ પાટડીયા (ઉ.વ.૨૪.રહે. શીરોઈ. તા.હળવદ) તથા હિતેષભાઈ પ્રેમજીભાઈ બાવળીયા (ઉ.વ.૨૬. રહે. ખારી વાડી. તા. હળવદ) એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ક્યાં કારણોસર બંને ભાઈઓએ ઝેરી દવા પી તે દીશામાં તપાસ હાથ ધરી.

Related Articles

Total Website visit

1,595,095

TRENDING NOW