Sunday, May 4, 2025

હરીચરણદાસજીની પુષ્પાંજલિ નિમિતે મોરબીમાં સુંદરકાંડના પાઠનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

હરીચરણદાસજીની પુષ્પાંજલિ નિમિતે મોરબીમાં સુંદરકાંડના પાઠનું આયોજન

મોરબી: ગોંડલ સ્થિત રામજી મંદિરના સદ્ગુરુદેવ મહામંડલેશ્વર ૧૦૦૮ હરીચરણદાસજી મહારાજ તા.૨૮-૩-૨૦૨૦ સોમવારના રોજ બ્રહ્મલીન થયા હતા.

તેમની શ્રધ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ રૂપે મોરબીના ગુરુભાઈઓ દ્વારા આગામી મંગળવાર તા.૫-૪-૨૦૨૨ ના રોજ રાત્રે ૯ કલાકે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યુ છે. સંગીતમય શૈલીમા સુંદરકાંડનું રસપાન કરવા તેમજ ગુરુજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,737

TRENDING NOW