Wednesday, August 5, 2026

સોખડા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

Advertisement
Advertisement
Advertisement

સોખડા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત

મોરબી તાલુકાના સોખડા ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મયુરભાઈ લાભુભાઈ સુરેલા (ઉ.વ. ૨૮) પોતાના ઘરે બપોરે અઢી વાગ્યાના વખતે પાણી છાંટતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યો હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,571

TRENDING NOW