Sunday, March 15, 2026

સોખડા ગામના પાટીયા નજીક બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

સોખડા ગામના પાટીયા નજીક બાઇક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત.

મોરબી તાલુકાના જેતપર રોડ પર સોખડા ગામના પાટીયા નજીક બાઇક લઈને જઈ રહેલ યુવકનું બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જેતપર રોડ ઉપર સોખડા ગામના પાટિયા નજીક બાઈક લઈને જઈ રહેલા સતિષભાઈ બિહારીલાલ માલવી ઉ.30નું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,597,087

TRENDING NOW