સુમસાન એટલે શ્મશાન જયાં સાક્ષાત ભોલેનાથ વિરાજતા હોય છે *કથા વાચક- મનોજભાઈ જાની *
જોડિયા :- ચૈત્ર નવરાત્રિ ના શુભ અને પ્રવિત્ર દિવસે જોડિયા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત ગામના શ્મશાન લાભાથે શ્રી મુકતેશવર મહાદેવ જી ના સાંનિધ્યમાં પ્રથમ દિવસ ના સવારે વ્યાસપીઠ પર થી કથા વાચક મનોજભાઈ જાની એ કથા સંદભે વેૈરાગ ની પરિભાષા મહાદેવ જેવા આ જગત માં કોઈ ભી વેરાગી નથી. માનવ જીવન માં પાંચ તત્વો ની મહિમા બતાવી. શિવ અને શકિત ની. વ્યાખ્યા કંઈ આ રીતે વણવી હતી શિવ જીવ ના પ્રતીક તો શકિત બધા ને તાકત આપે છે. જ્ઞાન અને વેરાગ જ કઠીન સમય માં ભકિત માટે પ્રેરિત કરે છે.યાત્રા અને પ્રવાસ વિષય. કૃષટ પડે તે યાત્રા પ્રવાસ તો આનંદ અને મનોરંજન કરાવે. કળયુગમાં કથા શ્રવણ અને સત્સંગ માનવ જીવન માટે આશા નું કિરણ સમાન. _! અહેવાલ રમેશ ટાંક જોડિયા. ૯/૪/૨૪.
