Sunday, June 7, 2026

સિરામિક ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવેલ વિન્ડ મીલ માટે મળી NOC.

Advertisement
Advertisement
Advertisement

સિરામિક ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવેલ વિન્ડ મીલ માટે મળી NOC.

સીરીમીક ઉઘોઁગમા પીજીવીસીએલનો પાવર વપરાશ મોટા પ્રમાણમા વપરાતો હોય છે જેની સામે આપણા ડાયરેક્ટ હરીફો ચાઈનાની ઈન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દૃારા સપ્લાય થતો પાવરનો દર આપણા કરતા નીચો હોવાથી ચાઈના સામે હરિફાઈની દુનીયામા ટકી રહેવા માટે સીરીમીક ઉઘોઁગકારો તેમની પ્રોડક્શન કોસ્ટને નીચી લાવીને ચાઈના સામે વિશ્ર્વના માકેઁટમા ટકી રહેવા તમામ પ્રયત્નો કરતી હોય છે જેમા પાવર કોસ્ટ નીચી લાવવા માટે વિંડમીલ અને સોલાર પ્રોજેક્ટ પણ સીરામીક ઉઘોઁગકારો દૃારા સ્થાપવામા આવતા હોય છે જે પૈકી મોરબી સીરામીકની ૧૬ કંપનીઓએ અમરેલી જીલ્લામા વિંડમીલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમા આગળ વઘેલ પરંતુ તે માટે ફોરેસ્ટ ડીપાટઁમેન્ટનુ NOC લેવાનુ રહેતુ હોય છે જે બે ત્રણ મહિનાથી NOC આપતા ના હોવાથી મોરબી સીરામીક એસોસીએસન દૃારા સાસંદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેઓએ ત્વરિત ફોરેસ્ટ ડીપાટઁમેન્ટમા ફોન કરીને NOC બાબતે સ્પષ્ટ સુચના આપતા તુરંત જ ફોરેસ્ટ ડીપાટઁમેન્ટ દૃારા NOC ઈશ્યુ કરી આપેલ આ તકે મોરબી સીરામીક એસોસીએસન સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Total Website visit

1,607,807

TRENDING NOW