Thursday, May 1, 2025

સાયબર ફ્રોડ થી સાવધાન, ઈ- ચલાન ના નામે મેમોની PDF WHATSAPP માં આવે તો ખોલશો નહિ.

Advertisement
Advertisement
Advertisement

સાયબર ફ્રોડ થી સાવધાન, ઈ- ચલાન ના નામે મેમોની PDF WHATSAPP માં આવે તો ખોલશો નહિ.

દિન પ્રતિ દિન સાયબર ફ્રૂટ દેશમાં વધી રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા લગ્નની સિઝનમાં ડિજિટલ ઇન્વિટેશન દ્વારા મોબાઈલ હેક કરવામાં આવી રહ્યા હતા તો હાલ આ હેકરો એ નવો કીમિયો અપનાવ્યો છે જેમાં તમારા whatsapp નંબર પર ઈ ચલાન whatsapp ના નામ થી તેમજ ઈ ચલાનનું પ્રોફાઇલ પિક્ચર રાખીને આપને મેસેજ આવશે, જેમાં જણાવવામાં આવશે કે આપના દ્વારા વાહન ચલાવતી વખતે કોઈ નિયમોનું ભંગ કરવામાં આવ્યું છે જે બાબતે તમને દંડ ફટકારવામાં આવે છે. અને સાથે એક APK ફાઈલ પીડીએફ ના નામે તમને મોકલવામાં આવશે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આ APK ફાઈલને ઓપન કરવી નહીં. આ ઓપન કરતા ની સાથે જ તમારો ફોન હેક થઈ જશે. અરે આપને કોઈ WHATSAPP પર આવો મેસેજ આવે તો તાત્કાલિક નજીકના સાઈબર સેલ પોલિસી ભાગમાં જાણ કરવા હિન્દ વૈભવ ન્યુઝ દ્વારા સર્વેને વિનંતી કરવામાં આવે છે

Related Articles

Total Website visit

1,502,621

TRENDING NOW