આજ દેશ અને ગુજરાત માં તમામ પ્રકાર ની મોઘવારી થી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકો ને મૂર્ખ બનવા માટે પ્રેટોલ ડીઝલ નો નજીવો ભાવ ઘટાડવા મજબૂર થય ને ચૂંટણી લક્ષી ભાવ ઘટાડવા માં આવીયા છે
ત્યારે સરકારે રિક્ષા ચાલકો ની પરિસ્થિતિ ઘ્યાને લય ને CNG ગેસ માં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોય આં રીક્ષા ચાલકો એ કોરોના સમય માં પણ સારી કામગીરી કરેલ આજ રીક્ષા ચલાવતા લોકો ને પરિવાર નું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ છે તેમના બાળકો સારી સ્કૂલ માં પણ અભ્યાસ નથી કરી સકતા અને ભાવ વઘારો કરવા થી રીક્ષા ના ભાડા પણ વઘારી નથી સકતા અને સી એન જી માં ગેસ કંપની તરફ થી ભાવ વઘારો કરવા માં આવિયો છતાં રીક્ષા ચાલકો એ ભાડું વઘરેલ નથી તે ઘ્યાન માં લય સરકારે તાત્કાલિક અસરથી સી એન જી ગેસ માં ભાવ ઘટાડવા જોય એ તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી એ માંગણી કરેલ છે