Sunday, May 4, 2025

સરકારી કોલેજો અને હોસ્પીટલ ખાતે પ્રાધ્યાપકની જગ્યા માટે ગાંધીનગર ખાતે ઇન્ટરવ્યુ

Advertisement
Advertisement
Advertisement

મોરબી:ગુજરાત રાજયમાં કોવિડ -૧૯ ના ત્રીજા વેવની તૈયારીના ભાગરૂપે તબીબોની ભરતી માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રાજયની ૭૬ સરકારી મેર્ડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક અને ટયુટર સંવર્ગની જગ્યાનો ૧૧ માસના કરારીય ધોરણે ભરવા માટે તા.૨૭, ૨૮ જુલાઈ -૨૦૨૧ થી દર મંગળવારે અને બુધવારે જીએમઈખારએસ મેડીક્લ કોલેજ, ગાંધીનગર ખાતે વોક – ઈન – ઈન્ટરવ્યું યોજાનાર છે તેમ મોરબી નિવાસી અધિક કલેકટર એન.કે. મુછારની યાદીમાં જણાવાયું છે,

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW