Saturday, June 20, 2026

સરકારશ્રીની અને વિવિધ યોજનાઓને લાભ લેવા ઓખા નગરપાલિકાના પ્રમુખની અપીલ

Advertisement
Advertisement
Advertisement

સરકારશ્રીની અને વિવિધ યોજનાઓને લાભ લેવા ઓખા નગરપાલિકાના પ્રમુખની અપીલ

ઓખામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત લાભાર્થીઓને લાભો એનાયત કરયાજન જન સુધી સરકાર ની યોજનાઓ નો લાભ પોહચાડી વિકસિત રાષ્ટ્રની હરોળમાં પોહચા વાની સંકલ્પ સાથે આગામી વર્ષ2047 સુધી ભારત ને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ સંકલ્પ યાત્રાનું ઓખા ખાતે આગમન તથા બાળાઓએ કુમકુમ તિલક કરી ને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત સ્વાગત કર્યું હતું આ સમયે નગરપાલિકા પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાળા ના માનવીના ઘર આંગણે પોહોચાડવા માટે આ સંકલ્પ યાત્રા નો પ્રારંભ કરાવ્યો છેઆ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મોહનભાઇ બારાઈ,ચેતનભાઈ માવાણી , પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક, મહિલા મહિલા આગેવાન તેમજ મહિલા ની મોરચા ટીમ તેમજ મંચ પર ઉપસ્થિત તમામ પાર્ટી ના હોદેદારો ,આગેવાનો કાર્યકર ભાઈઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Total Website visit

1,608,873

TRENDING NOW