Tuesday, March 10, 2026

સમકાંઠા વિસ્તાર ના શક્તિ ચેમ્બર નજીક લાંબા સમયથી બની રહેલ ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા વ્યાપારીઓ પરેશાન.

Advertisement
Advertisement
Advertisement

સમકાંઠા વિસ્તાર ના શક્તિ ચેમ્બર નજીક લાંબા સમયથી બની રહેલ ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા વ્યાપારીઓ પરેશાન.

મોરબી ની સિરામિક ટ્રેડિંગ ની સૌથી મોટી માર્કેટ એટલે શક્તિ ચેમ્બર ગણાય છે પણ અહી બની રહેલ ઓવર બ્રિજ તો પૂરો નથી થઈ શક્યો પણ તંત્ર દ્વારા અવાર નવાર અહી નું ડીવાઈડર બંધ કરી દેતા હોય છે જેને કારણે લોકો ને લાલપર રોડ ક્રોસ કરવા જવું પડતું હોય છે તો લોકો ની માંગણી એવી છે કે માત્ર કાર અને બાઇક નીકળી જાય એટલી વ્યવસ્થા તંત્ર કરે તો લોકો ના સમય અને પેટ્રોલ ની બચત થાય જો આ અંગે તંત્ર યોગ્ય નિર્ણય નહિ લે તો આગામી સમય માં અહી ના વેપારીઓ એક થઈ એને આગળ ની કાર્યવાહી કરતા અચકાશે નહિ

Related Articles

Total Website visit

1,595,240

TRENDING NOW