Monday, June 22, 2026

સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી નરાધમે દુષ્કર્મ આચર્યું, હિંમત કરી પરિવારે ફરિયાદ નોંધાવી.

Advertisement
Advertisement
Advertisement

સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી નરાધમે દુષ્કર્મ આચર્યું, હિંમત કરી પરિવારે ફરિયાદ નોંધાવી.

મોરબીના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વાવડી રોડ ઉપર આવેલ દેવ ફનવર્ડમાં લઈ જઈ રૂમ ભાડે રાખી દુષ્કર્મ આચરનાર નરાધમ વિધર્મી શખ્સે ધરાર સંબંધો ચાલુ રાખવા સગીરાના બિભિત્સ ફોટાઓ વાયરલ કરવા ધમકી આપતા આ ચોંકાવનારા બનાવ બાબતે સગીરાના પરિવારે હિંમત કરી ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પોશ વિસ્તારમાં રહેતા સંપન્ન પરિવારની સગીરવયની દીકરીને મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા હસન સંધી નામના યુવાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ગત તા.22જૂન 2022 તેમજ 13 એપ્રિલ 2023ના રોજ દેવ ફનવર્ડ વાવડી રોડ ખાતે લઈ જઈ રૂમ ભાડે રાખી સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.હવસખોર શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય બાદ દબાણપૂર્વક પ્રેમસંબંધ ચાલુ રાખવા અને શારીરિક શોષણ કરવા સગીરાને ધમકીઓ આપવાની સાથે વાવડી દેવ ફનવર્ડમાં વિતાવેલી ક્ષણોના બિભિત્સ ફોટાઓ પાડી લઈ આ ફોટા વાયરસ કરવા ધમકી આપતો હોઈ ત્યારે પરિવારનું જીવવું મુશ્કેલ બની ગયું હતું.અંતે સગીરાના પિતાએ કાલિકા પ્લોટમાં રહેતા હસન સંધી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી શરુ કરી છે.

Related Articles

Total Website visit

1,609,026

TRENDING NOW