શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા ની મહિલા પાંખ ની વરણી
*શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી વીએસ જાડેજા અને રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા ના આદેશ થી શ્રી રાજપુત કરણી સેના ના સૌરાષ્ટ્ર પ્રમુખ શ્રી એ ખાસ* *ઉપસ્થિતિ આપી એવા ડૉ નયનાબા જાડેજા એ અને મોરબી જિલ્લા અધ્યક્ષ શ્રી જયદેવસિહ જાડેજા ના સાનિધ્યમાં શ્રી રાજપુત કરણી સેના ની મોરબી જિલ્લા ની મહિલા પાંખ ની વરણી કરવા મા આવી જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા સહદેવ સિંહ જાડેજા,અને શહેર પ્રમુખ તરીકે ઇલાબા નરેન્દ્રસિંહ ઝાલા અને મોરબી જિલ્લા પ્રભારી તરીકે મછબા જયુભા ઝાલા , મહામંત્રી તરીકે ધર્મિષ્ઠાબા અનીરુધસિંહ જાડેજા , મંત્રી તરીકે શ્વેતાબા કિશોરસિંહ ઝાલા, પૂજાબા સંજયસિંહ ઝાલા ( સંરક્ષક), દિવ્યા બા રામદેવસિંહ ઝાલા ( સોશિયલ મીડિયા પ્રભારી), કુસુમબા નટુભા ઝાલા ,( મિડિયા સેલ કનવિનર), શીતલબા ઉપરેન્દ્રસિંહ ઝાલા (સોશિયલ મીડિયા ઇન્ચાર્જ), હંસબા દાનુભા ઝાલા, કુપાલીબા રાજેન્દ્રsસિંહ જાડેજા , કાંતાબા કેસુભા ઝાલા, ઈન્દ્રવા કેસુભા ઝાલા, અશાબા મંગળસિંહ ઝાલા, પાયલબા ઝાલા, આશબા ઝાલા, હિનાબા ઝાલા, રિધીબા ઝાલા, કેલાસબા ઝાલા, મીનાબા ઝાલા, ને નીમુનુક આપી ત્યારે આ તકે હર્ષબા જાડેજા , જયશ્રીબા જાડેજા, પ્રવીનબા જાડેજા ,અને શ્રી હેતલબા ઝાલા ( સાદુરકા) ની ખાસ હાજરી હતી ત્યારે રાજપુત કરણી સેના ની મહિલા પાખ ની મજબૂત ટીમ બનવા થી મોરબી જિલ્લા ની સર્વે શ્રી રાજપુત કરણી સેના ટીમ ના દરેક સદસ્યોએ સો ને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી અને રાજપુત સમાજમાં એનેક મહિલા ઓ મા ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો*