શ્રદ્ધાળુઓને અમરનાથ ની યાત્રા કરાવતા બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સિલ્વર જ્યુબીલીની ઉજવણી.
મોરબી ખાતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં બહુ નામ ધરાવતા અને શિવભક્તોને અમરનાથની યાત્રા કરાવતા એવા બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની સિલ્વર જ્યુબીલી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.


છેલ્લા ૨૫ વર્ષથી બારસન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા બરફાની બાબા અમરનાથની યાત્રાનો સુંદર આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે 25 મુ વર્ષ હોય ત્યારે સંચાલક દિવ્યેશભાઈ ગઢવી અને બારસન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ની ટીમ દ્વારા યાત્રા પર આવતા શ્રદ્ધાળુને શુભેચ્છા પાઠવી સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત સર્વે ભક્તજનોને હર હર મહાદેવ કહ્યા હતા.




