
મોરબી: શહેરની સૌ પ્રથમવાર વિઝા કન્સલ્ટન્સીનો પ્રારંભ થયો છે. જેથી મોરબીવાસીઓને હવે ઘર આંગણે અનેક સર્વિસ મળી રહેશે. જેમાં મોરબીવાસીઓ માટે વિદેશમાં અભ્યાસ અને જોબનો સુવર્ણ અવસર લઈને ડ્રિમ વર્લ્ડ વિઝા કન્સલ્ટન્સી આવી છે. આ પ્રકારની સર્વિસ શહેરિજનોને પ્રથમ વખત ઘરઆંગણે મળવાનું શરૂ થયું છે. તો આજે જ પધારો અને લો બજેટમાં આ સર્વિસનો લાભ લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં ઓફિસ નં. 221માં ડ્રિમ વર્લ્ડ વિઝા કન્સલ્ટન્સીનો શુભારંભ થયો છે. જ્યાં સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, બિઝનેશ વિઝા, પાસપોર્ટ, ટીકીટ બુકીંગ, મની એક્સચેન્જ, સ્પોકન ઈંગ્લીશ, આઈએલટીએસ સહિતની સર્વિસ મળે છે. ખાસ જે મોરબીવાસીઓ વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેમજ જોબ કરી સેટલ થવા ઇચ્છતા હોય તેવા માટે આ કન્સલ્ટન્સી શ્રેષ્ઠ માર્ગદર્શક બનશે

આઈઇએલટીએસ વગર સિંગાપોર, યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં સ્ટડી, વર્ક તથા સેટલ થવાનું સ્વપ્ન કન્સલ્ટન્સી કરી આપશે. ઉપરાંત અહીં પાસપોર્ટ, ટીકીટ બુકીંગ, મની એક્સચેન્જ, સ્પોકન ઈંગ્લીશ સહિતની સર્વિસ પણ આપવામાં આવે છે. વધુ વિગત માટે સંપર્ક કરો મો.નં.9033897750 અથવા 9558968300.








