Sunday, May 4, 2025

વિદ્યુત નગર મફતીયા પરા વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વિદ્યુત નગર મફતીયા પરા વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારના વિદ્યુત નગર મફતિયાપરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી દરમિયાન પોલીસને જુગાર રમતા રોપી
(૧) કિશનભાઇ સવજીભાઇ કુંવરીયા
(૨) વિજયભાઇ રમેશભાઇ ગૈાસ્વામી
(૩) સુનિલભાઇ દિપકભાઇ મોરવાડીયા
(૪) શનીભાઇ ઉર્ફે ચનો મનુભાઇ કગથરા
(૫) અશ્ર્વિનભાઇ ગંગારામભાઇ જોટાણીયા
(૬) સુરેશગીરી સુખદેવગીરી ગૈાસ્વામી મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડવામાં આવ્યા છે તથા તેમની પાસેથી રોકડા રૂ.૬,૫૬૦/- કબજે કરવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,502,738

TRENDING NOW