Sunday, August 9, 2026

વાવડી રોડના શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં મકાન પાછળ લાકડાના ખંભા કાઢવા બાબતે મારામારી.

Advertisement
Advertisement
Advertisement

વાવડી રોડના શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં મકાન પાછળ લાકડાના ખંભા કાઢવા બાબતે મારામારી.

મોરબી ના વાવડી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્કમાં બે પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ શ્રદ્ધા પાર્કમાં આવેલ મકાન પાછળની જમીનમાં લાકડાના ખંભા કરવામાં આવ્યા હતા ત્યારે જીતેન્દ્રભાઈ મિયાત્રા દ્વારા આ ખંભા કાઢી નાખતા પડોસી સાથે બોલાચાલી થઈ હતી ત્યારે આ બાબતે સામસામે મારામારી થઈ હતી ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં
(૧) જીતેન્દ્રભાઇ જયંતીભાઇ મિયાત્રા   
(૨) જયંતીભાઇ મિયાત્રા
(૩) શીતલબેન ડો/ઓ જયંતીભાઇ મિયાત્રા
(૪) સુમનબેન ડો/ઓ જયંતીભાઇ મિયાત્રા 
(૫)  રાજુભાઇ સતવારા
(૬) તુલસીભાઇ રાજુભાઇ વિરૂદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,624,893

TRENDING NOW