વાંકાનેર સીટી પી.આઈ વસાવાનો આજે જન્મદિવસ
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ એન એ વસાવાનો આજે જન્મદિવસ છે
શાંત અને સરળ સ્વભાવના પી.આઈ વસાવા પોતાની ફરજ દરમિયાન અનેક નાના મોટા કેસ પલ ભરમાં ડિટેકટ કરી સીટીનો ક્રાઈમ રેટ ઘટાડવામાં સિંહ ફાળો રહ્યો છે. ત્યારે નાના મોટા તહેવારમાં સમાજના અગ્રણીઓ સાથે સંકલન કરી કોઈ પણ ધર્મના તહેવાર શાંતિમય માહોલમાં ઉજવાય અને શહેરનું વાતાવરણ શાંતિમય અને ક્રાઈમ મુક્ત રહે તેવા તેના પ્રયત્નો હંમેશા રહેલા છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમતે તેમના મોબાઈલ તેમજ સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે