Monday, March 9, 2026

વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ સોલંકીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે. જાંબાજ પોલીસ જવાન શૈલેષભાઈ સોલંકીના આજે જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમજ સગા-સ્નેહીજનો, તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મોબાઈલ નંબર પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે. વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી શૈલેષભાઈ સોલંકીને જન્મદિવસ હાર્દિક શુભેચ્છા..

Related Articles

Total Website visit

1,595,119

TRENDING NOW