Tuesday, May 13, 2025

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર ટેન્કર પલ્ટી ખાઇ જતા ડ્રાઈવરનુ મોંત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર ટેન્કર પલ્ટી ખાઇ જતા ડ્રાઈવરનુ મોંત

મોરબી: વાંકાનેરના સરતાનપર રોડ પર પાવર હાઉસ થી આગળ નેક્ષટાઈલ્સ સીરામીક સામે ભયજનક વળાંકમાં ગેસ ટેન્કર પલ્ટી ખાઇ જતાં ડ્રાઈવરનુ મોંત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગત તા.૧૬-૧૦-૨૦૨૨ના રોજ કોઇપણ વખતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર પાવર હાઉસ નજીક નેક્ષટાઇલ્સ સીરામીક કારખાના સામે કેએ KA-01-AM-5538 નંબરના ટેન્કર ચાલકે ગોળાઈ વાળા રસ્તામાં પુરઝડપે બે ફિકરાઈથી પોતાનું ગેસ ટેન્કર ચલાવતા ટેન્કર પલ્ટી ગયું હતું. આ અકસ્માતમાં મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપર જિલ્લાના કાદીપુર તાલુકાના મદનપુર ગામના ટેન્કર ચાલક માખનલાલ દેવરાજ વર્મા (વ.ઉ.૫૦) નું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રાધેશ્યામ રામહિમાંચલ વર્માએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,503,560

TRENDING NOW