Tuesday, August 18, 2026

વાંકાનેર ના વીડી જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, એક ફરાર.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના વીડી જાંબુડીયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, એક ફરાર.

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.ત્યારે એક નાશી ગયો હતો. ત્યારે પોલીસ દ્વારા તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોધિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણ પાંચાભાઈ કાંજીયા, અર્જુન ભાવેશભાઈ કાંજીયા, સતીશ હર્ષદભાઈ વૈષ્ણવ અને કિશન જેમાભાઈ દેકાવાડિયાને રોકડા રૂપિયા 700 સાથે મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન કિશન દાનાભાઈ કાંજીયા નામનો આરોપી નાસી ગયો હતો જેથી પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,625,957

TRENDING NOW