Sunday, March 15, 2026

વાંકાનેર ના નવા રાજાવડલા ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના નવા રાજાવડલા ખાતે જુગાર રમતા ચાર ઝડપાયા.

વાંકાનેર ના નવા રાજા વડલા ખાતે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને પોલીસે પકડી પાડ્યા છે ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાતમી ના આધારે નવા રાજા વડલા રામાપીરના મંદિર વાળી શેરીમાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા ભરતભાઈ અમૃતભાઈ ચાવડા, કિશોરભાઈ નર્સિંગભાઈ ડેડાણીયા, ડાઈબેન દાડમસિંહ સોલંકી અને કિરણબેન રમેશભાઈ છત્રોટીયા ને રોકડ રકમ ૧૨,૯૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,597,473

TRENDING NOW