Sunday, August 9, 2026

વાંકાનેર ના નવાપરા જીઆઇડીસી માં જુગાર રમતા 9 ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના નવાપરા જીઆઇડીસી માં જુગાર રમતા 9 ઝડપાયા.

વાંકાનેર ના નવાપરા વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં પોલીસે બાતમીના આધારે રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમી રહેલા નવ જેટલા પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના નવાપરા વિસ્તારમાં આવેલ જીઆઇડીસી માં વાંકાનેર સિટી પોલીસે રેડ કરી હતી ત્યારે નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી યશભાઇ વિવેકભાઇ મારુ, યશભાઇ પ્રકાશભાઇ બારભાયા, દિપાભાઇ રમેશભાઇ દાદલ, બુરાનભાઇ હુશેનભાઇ હાથી, નિકુંજભાઇ સંજયભાઇ સોઢા, અજીજભાઇ મુસ્તુફાભાઇ સરાવાળા, ઋસીભાઇ વિનેશભાઇ જોબનપુત્રા, લાલાભાઇ વજેરામભાઇ મઢવી, અને ઓમભાઇ વિવેકભાઇ મારુને રોકડા રૂપિયા 13,750 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,624,892

TRENDING NOW