Saturday, August 8, 2026

વાંકાનેર ખાતે થી બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ખાતે થી બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ.

વાંકાનેર ના ડોકટર દેલવાડિયાના દવાખાના નજીક થી બાઈકની ચોરી થઈ હોઈ ત્યારે આ બાબતે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ
વાંકાનેર શહેરમાં આવેલ ડોકટર દેલવાડિયાના દવાખાનામાં પાસેથી રાજકોટના રહેવાસી મુકેશભાઈ હીરાભાઈ વરુ નામના યુવાને પાર્ક કરેલ રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,624,857

TRENDING NOW