Monday, March 9, 2026

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા હાઈવે રોડ પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા હાઈવે રોડ પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો

મોરબી: વાંકાનેરમાં જીનપરા જકાતનાકા હાઈવે રોડ પર મોટરસાયકલમા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જીનપરા જકાતનાકા હાઈવે રોડ પર આરોપી હીમાંશુભાઈ ઘનશ્યામભાઇ માંડાણી (ઉ.વ.૨૭) રહે. ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર પાસે વાંકાનેર વાળો ગેરકાયદેસર રીતે પોતાના એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-AE-6499 કિં.રૂ.૨૦,૦૦૦ વાળામા હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં.રૂ. ૨૪૦૦ મળી કુલ કિં રૂ. ૨૨૪૦૦ મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,189

TRENDING NOW