Saturday, June 20, 2026

વાંકાનેરના વિસીપરામાં ભાઈઓએ જ ભાઈને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વિસીપરામાં ભાઈઓએ જ ભાઈને માર માર્યો.

વાંકાનેરના વિસીપરામાં પિતાથી અલગ રહેતો ભાઈ પિતાના ઘરે આવતા બે સગાભાઇ અને બે પિતરાઈ ભાઈઓએ મળી ભાઈને ધોકા વડે માર મારી પગની ઢાંકણી ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના વિસીપરામાં પુજારા કારખાના પાસે રહેતા અજયભાઇ જગદીશભાઇ સુરેલા પોતાના પિતાને ઘેર જતા તેના ભાઈઓને સારું નહીં લગતા મનીષભાઇ જગદીશભાઇ સુરેલા, સાગર જગદીશભાઇ સુરેલા તેમજ પિતરાઈ ભાઈ રાહુલભાઇ રમેશભાઇ સુરેલા અને રજનીભાઇ રમેશભાઇ સુરેલાએ અજયભાઈને ધોકા વડે માર મારી પગની ઢાંકણીમાં ફ્રેક્ચર કરી નાખતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ચારેય આરોપી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,608,791

TRENDING NOW