Tuesday, March 10, 2026

વાંકાનેરના ગાયત્રીમંદિર નજીકથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના ગાયત્રીમંદિર નજીકથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઇસમને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર સામે બરફના કારખાના નજીકથી વેચાણ ઇરાદે રાખેલ ઈંગ્લિશ દારૂની બોટલ નં.6 (કિં.રૂ.3120) સાથે આરોપી જયદીપસિંહ ઘનશ્યામસિંહ જેઠવા (હાલ વૃદાવન સોસાયટી વાંકાનેર મુળગામ તરણેતર)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરૂધ પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW