Wednesday, March 11, 2026

વાંકાનેરના ઓળ ગામની સીમમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ઓળ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા આરોપીની સોધખોડ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઓળ ગામમાં આવેલ સગો તરીકે ઓળખાતી સીમમાં પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. ત્યારે હકીકત વાળી હકીકત પર રેઇડ કરવામાં આવી હતી ત્યારે વાળી માંથી ૨૪૦ નંગ કી.રૂ.૯૦,૦૦૦/- નાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,405

TRENDING NOW