આજે આપડે વાત કરીશુ એક એવા વ્યક્તિત્વ ની જેને લોકજાગૃતિ અને શિક્ષણ અને સેવા ના કાર્યો થી માત્ર ગુજરાત જ નહીં અનેક રાજ્યો તેમજ દેશ વિદેશમાં પણ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે જ્યારે સરપંચ ધારે તો સુ ન કરી શકે તેવા અનેક મુદ્દાઓ પર લડત આપીને લોકોને જાગૃત કર્યા છે ત્યારે આજે તેમના ગુજરાત ભર ના ચાહકો માટે પોતાના જન્મદિવસ ની ઉજવણી પણ તેમના દરેક મિત્રો સ્નેહીઓ ને એક વૃક્ષ વાવી એમના આ 8768888088 mo no પર ફોટો મોકલી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે એમનો અંદાજ આશરે 25000 વધુ પણ વૃક્ષ રોપણ થાઈ તો નવાઈ નઈ અને તેમના મિત્રો ચાહકો અને સ્નેહીઓ દ્વારા સોસીયલ મીડિયા અને ફોન થી અને રૂબરૂ મુલાકાત નો જાણે ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વોઇસ ઓફ મોરબી ની ટીમ વતી મહિપતસિંહ ચૌહાણ ને જન્મદિવસ ની શુભકામનાઓ





