Sunday, March 15, 2026

લીલાપર રોડ પર દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઇડ.

Advertisement
Advertisement
Advertisement

લીલાપર રોડ પર દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઇડ.

મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાછળ વોકળાના કાંઠે આવેલ ઓરડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે.

સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે લીલાપર રોડ પર આવેલ રામદેવપીરના મંદિર પાછળ વોકળાના કાંઠે ની ઓરડીમાં દરોડો પાડી આરોપી
(૧)મુકેશભાઈ ઉર્ફે મુન્નો પુનાભાઈ પાટડીયા
(૨)કિરણભાઇ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા કોળીની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ દારૂ ગાળવાના સાધનો આથો સહિત રૂપિયા 4650/- નો મુદામાલ કબ્જે કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ અંગે આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,597,342

TRENDING NOW