મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી અને આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબીના સહયોગથી સર્વ જ્ઞાતિના 45 વર્ષથી વધુ ઉંમર ના કોઈપણ વ્યક્તિ માટે ફ્રી વેક્સિનેસન કેમ્પનુ આયોજન મહારાજા શ્રી લખધીરજી એન્ડા ઉન્મેન્ટ ટ્રસ્ટના દવાખાનામાં તા. 13/4/2021ના રોજ રાખવામાં આવેલ હતું.
આ કેમ્પમાં 45 વર્ષથી ઉંમરના લોકોએ ફ્રિ વેકસીનેશન કેમ્પનો લાભ લીધો હતો. તેમજ સફળ બનાવવા માટે રોટરી ક્લબ મોરબીના સભ્યોએ ઉપસ્થિત રહી સફળ બનાવેલ રોટરી ક્લબ મોરબીના પ્રમુખ રોટે. અબ્બાસ ભાઈ લાકડાવાલા તથા સેક્રેટરી રોટે. રૂપેશ પરમાર (કવિ જલરૂપ) ઉપસ્થિત રહેલ હતા.
