રાજકોટ નિવાસી હસમુખભાઈ સોમૈયા(સોમૈયાભાઈ) નું દુઃખદ અવસાન.
રાજકોટ નિવાસી હસમુખભાઈ સોમૈયા(સોમૈયાભાઈ) તે સ્વ. હરગોવિંદદાસ જીવણલાલ ના પુત્ર અને સ્વ. ભુપતભાઈ (આમરણ વાળા) ના મોટા ભાઈ તથા સુનિલભાઈ,મનીષભાઈ(સદગુરુ પ્રોવિઝન) તથા ધર્મિષ્ઠાબહેન જતીનકુમારના પિતાશ્રી તથા સ્વ. તુલસીદાસભાઈ કોટેચા માં જમાઈ નું ગત તારીખ ૫/૦૨/૨૩ ના રોજ અવસાન થયું હોઈ . ત્યારે તેમનું ઉઠમણું તારીખ ૦૬/૦૨/૨૩ એટલે કે આજે સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યે અમરનાથ મહાદેવ, જગન્નાથ પ્લોટ,બિગ બજાર વાળો રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.





