Friday, May 9, 2025

રવાપર રોડ પર આવેલ ફલોરા 158 પરિવાર દ્વારા હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

રવાપર રોડ પર આવેલ ફલોરા 158 પરિવાર દ્વારા હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

મોરબી : શ્રાવણ વદ આઠમને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા 158 પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ફલોરા 158 પરિવાર દરેક તહેવાર ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે ગઇકાલે તા.7 સપ્ટેમ્બરના શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા તથા મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ફલોરા 158 પરિવાર એક સાથે મળી હર્ષોલ્લાસભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,829

TRENDING NOW