Friday, March 20, 2026

રંગપર બેલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

રંગપર બેલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

મોરબી તાલુકાના રંગપર ગામે ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે અગમ્ય કરણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું ત્યારે પોલીસે આ બાબતે અકસ્માતે મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા હિતેષભાઇ તેજાભાઇ મકવાણા (ઉ.વ.૨૬) ગત તા.૧૮-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,114

TRENDING NOW